ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દરેક વિદ્યાર્થીઓને કોમન આઈ-કાર્ડ આપવા રૂ. 10 લાખ ફાળવવામાં આવ્યા બાદ વધુ 5 લાખ માંગવામાં આવ્યા છે.